જાસૂસનું ખૂન - ભાગ 4

(20)
  • 5k
  • 1
  • 2.5k

જાસૂસનું ખૂન ભાગ-4 અડધું સાચું અડધું ખોટું રાજેશ ઝવેરી એમની પત્ની સુજાતા ઝવેરી સાથે બરાબર દસ વાગે પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતાં અને ઇન્સ્પેક્ટર પરમસિંહ સાથે એમની કેબીનમાં બેઠાં હતાં. "મી. રાજેશ ઝવેરી, જો તમને વાંધો ના હોય તો હું તમારી સાથે એકલામાં વાત કરવા માંગુ છું." ઇન્સ્પેક્ટર પરમસિંહે કહ્યું હતું. "ઇન્સ્પેક્ટર સાહેબ, આ મારી પત્ની છે, સુજાતા ઝવેરી અને હાઇકોર્ટમાં વકીલ પણ છે. માટે તમારે જે કંઇ પણ પૂછવું હોય એ મારી પત્નીની સામે જ મને પૂછી શકો છો. મારા જીવનની એવી કોઇ વાત નથી કે જે મારી પત્ની ના જાણતી હોય." રાજેશ ઝવેરીએ હસતાં હસતાં ઇન્સ્પેક્ટર સામે