કૃપા - 4

  • 4.4k
  • 2k

(આગળ ના ભાગ માં આપડે જોયું કે કૃપા ની સામે રહેતો કાનો કૃપા ની મદદે આવે છે,તેઓ બંને સાથે મળી ને હવે રામુ ને સબક શીખવે છે,પણ શું છે એમનો પ્લાન...) બીજા દિવસે જ્યારે રામુ જાગ્યો તો તેને લાગ્યું કે તે ખૂબ જ થાકી ગયો છે,તેનું શરીર ખૂબ જ દુખતું હતું,અને તેના શરીર પર કોઈ નિશાન હતા.તે એકદમ મૂંઝાઈ ગયો, અને કૃપા ને બોલાવવા લાગ્યો. " કૃપા...કૃપા આ બધું શુ છે,અને કાલે રાતે શુ થયું હતું?" કૃપા તો શરમાતી શરમાતી તેની પાસે ગઈ,અને કહ્યું "કાલે તો તમે બહું રંગીન મિજાજ માં હતા,એટલે જ થાકી ગયા,જોવો