લોસ્ટ - 17

(24)
  • 4.2k
  • 2
  • 2.1k

પ્રકરણ ૧૭રાધિકાને રાત્રે જ હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળી ગયો, બીજા દિવસે સવારે ઉઠતાજ રાવિકા અને મીરા વચ્ચે એક વાતને લઈને બબાલ થઇ ગઈ."કિશન તમે સમજાવોને આ બન્નેને." મીરાએ છેલ્લું હથિયાર વાપર્યું."હા માસા, તમેજ માસીને સમજાવો કે અમારું ગુજરાત જવુ કેટલું જરૂરી છે." રાવિકા વાકચતુર્યની ધની હતી."રાવિ સાચું કે છે મીરા, અને ગુજરાતમાં આપણું કોઈ સગું ના રહેતું હોત તો હું બન્ને છોકરીઓને તારા કહેવા પેલાજ રોકી લેત. આ સમસ્યા જ્યાંથી શરૂ થઇ છે ખતમ પણ ત્યાંજ થશે, એમને જવા દે મીરા.""અમે ગુજરાત જઇયે છીએ અને ગુજરાતમાં તમારા પર બેન નથી લાગેલો." રાવિકા હસી પડી."તમે બન્ને મને મળવા આવજો અને હું પણ