આપણુ વતૅન અને સંસ્કાર

  • 4.2k
  • 1.5k

ઘણા સમય પહેલા ની આ વાત છે.... જ્યારે લોકો માટી ના વાસણો નો ઉપયોગ કરતા હતા... તેવા સમયે,એક સુંદર" રાજનગર" નામક એક ગામ હતુ....આ રાજનગર માં એક પરિવાર રહેતો હતો....આ પરિવાર માં..એક દાદીમા ....તેમના એક ના એક પુત્ર રામજી,એક પુત્રવધુ રમા અને તેમનો નાનકડા પાંચ વર્ષ ના પૌત્ર શ્યામ સાથે રહેતા હતા..તેમનો વ્યવસાય ખેતી હતો...પૂરો પરિવાર મહેનત કરીને, ખેતી કરીને ગુજરાન ચલાવતો હતો.... બધા હળીમળીને, હસી ખુશી થી રહેતા હતા... પણ અચાનક એક દિવસ ખબર નહીં કેમ..‌.જાણે તેમની ખુશી ઓ ને કોઈની નજર લાગી ગઈ.... દાદીમા ને બહુ જ તાવ આવ્યો..તેમને ત્યાં ના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા..‌.પણ....