ખુદ ને પ્રેમ

  • 3.6k
  • 1.2k

આજે વેલેન્ટાઇન ડે હતો. અને હું મારા બધા જ મીત્રો માટે કાર્ડ લ‌ઈનેઆવી હતી...ના..ના... વેલેન્ટાઇન ડે કાર્ડ નહીં દોસ્તી માટે નું કાર્ડ.... પણ એ બધા ડફર હજુ આવ્યા જ નથી...... હું છેલ્લી પંદર મીનીટ થી તે બધા ની રાહ જોઈ રહી હતી પણ મિત્ર સર્કલ મા બે ત્રણ મિત્રો તો નકામા હોય જ છે પણ મારે તો ગણી ને માત્ર છ ફ્રેન્ડ્સ હતા પણ એ બધાય સાવ નાખી દેવાના......વેચવા જ‌ઈએ તો કોઈ પાંચ રૂપિયા પણ ન આપે એવા....નકામાં.. ત્યાં જ મને એક ન્યુ ફ્રેશર્સ એ આવી ને કહ્યું કે તમારા મિત્રો કેન્ટીન માં તમારી રાહ જુએ