એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૭

  • 5.4k
  • 2.3k

માનુજ કંઈક ગુડ ન્યુઝ આપવાની વાત કરતો હતો. "જીજુ તમે તો બહુ જ ફાસ્ટ નીકળ્યા,લગ્ન પહેલા જ ગુડ ન્યુઝ"સલોની મજાક કરતા બોલી. સલોનીની આ વાત સાંભળી બધા હસવા લાગ્યા પણ માનુજને ખબર ના પડી એટલે એને પૂછ્યું,"માંરાથી કઈ જોક્સ મરાઈ ગયો કે શું" "ના"દિપાલી બોલી. "તો બધા હશે છે કેમ?"માનુજે પૂછ્યું. "બધા પાગલ છે તમે જલ્દી કહી દો ગુડ ન્યુઝ,નહીં તો આ લોકો જાતે જાતે કઈ પણ વિચારી લેશે" "હું કેનેડા જાઉં છું"માનુજ બોલ્યો. "ઓહ ક્યારે?"નિત્યાએ પૂછ્યું. "આમ અચાનક કેમનું નક્કી થઈ ગયું"સલોની બોલી. "તે મને પણ ના કહ્યું"દેવ બોલ્યો. આમ બધાના એક પછી એક પ્રશ્નોના વરસાદ માનુજ પર ચાલુ