કૃપા - 3

  • 4.3k
  • 1
  • 2.1k

(અગાઉ આપડે જોયું કે,રામુ એ કૃપા એ કામ ની ના પાડતા,બીજી રીતે તેની પાસે કામ લીધું,પણ કૃપા ને રામુ ની ચાલ ની ગંધ આવી ગઈ.જો કે રામુ એ તો પણ તેનો સોદો કરી નાખ્યો.હવે આગળ) "જો ભાઈ રામુ આ પાવડર મોંઘો છે,પણ આ તારી કૃપા સામે એ કુરબાન,પણ હા મારો હિસ્સો પાક્કો હો.." "અરે હા તું ચિંતા ના કર એકવાર કૃપા ને આ પાવડર ની લત લાગી જાય પછી આપડી ચાંદી જ ચાંદી છે".અને બંને હસવા લાગ્યા. કૃપા ની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા,તેને પોતાની ભૂલ સમજાઈ,ઘર છોડવાનો નિર્ણય ખોટો હતો,બહેને સમજાવી પણ હતી.પણ હવે પસ્તાવા થી કોઈ