બદલો - (ભાગ 18)

(30)
  • 4.2k
  • 2
  • 2.1k

છરો પકડીને ઉભી રહેલી સંગીતા ને આ બધું સમજવામાં થોડી મિનિટો લાગી .... આ બધુ એટલું ઝડપી બની ગયું હતું એટલે એને હકીકત ઉપર વિશ્વાસ કરવામાં થોડી ક્ષણ લાગી... શૈલેષ નું ખૂન થઈ ગયું હતું એ જોઇને સુનિતા ની આંખોમાંથી પણ પાણી પડવા લાગ્યું....સ્નેહા ને બચાવવા માટે હવે એ કંઈ પણ કરી શકે એવી હિંમત એનામાં આવી ગઈ હતી ...સંગીતા પાસે આવીને એને સાથે જવા કહ્યું...પરંતુ સંગીતા જડ થઈને ઉભી હતી.... "તું જા ...મારી સ્નેહા ને બચાવવાની જવાબદારી તને સોંપી રહી છું.... આપણી વાત ઉપર કોઈ ભરોસો નહીં કરે કે શૈલેષ નું ખૂન મે નથી કર્યું .... જે સ્નેહા ને