પ્રાયશ્ચિત - 17

(76)
  • 12.7k
  • 1
  • 9.2k

પ્રાયશ્ચિત પ્રકરણ - 17*****************નીતા સાથે એકાંતમાં પાંચ મિનિટ વાત કરવાનું જશુભાઈએ કહ્યું ત્યારે કેતન થોડો વિચારમાં પડી ગયો. નીતા પાસે દઝાડતું સૌંદર્ય હતું. નીતાને પહેલીવાર જોઇ ત્યારથી જ કેતનના હૃદયમાં કંઈક અલગ પ્રકારનાં સ્પંદનો પેદા થયાં હતાં. જાનકીએ પણ એને તે દિવસે સાવધાન કર્યો હતો કે આ છોકરીથી સાવધાન રહેજો. નીતા જેવી બેડરૂમમાં ગઈ કે તરત જ એની પાછળ પાછળ કેતન પણ ગયો. નીતાએ એને બેડ ઉપર બેસવાનું કહ્યું અને પોતે સામે ખુરશીમાં બેઠી. " બોલ નીતા... તારે વળી મારું શું કામ પડ્યું ? " કેતને નીતાની સામે જોઇને પૂછ્યું. " સર તમારે મારુ એક કામ કરવાનું છે અને આ કામ માત્ર તમે