અનામિકા - 3 - છેલ્લો ભાગ

(13)
  • 3.3k
  • 1.3k

ભાગ- 3. બીજાં દિવસે સવારે એણે ધર્મેશને એ નોવેલ વિશે પૂછ્યું તો એને જાણવા મળ્યું કે ધર્મેશની ઓફિસમાં બધાં 'અનામિકા' નામની નવોદિત લેખિકા લખેલી આ નોવેલ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં. એ લોકોની વાત સાંભળી ધર્મેશને પણ એ નોવેલ વાંચવાનું મન થયું ને એટલે પોતે આ નોવેલ વાંચવા માટે લઈ આવ્યો છે. હજી થોડાંક જ પાનાં વાંચ્યા છે ને એને ઘણો રસ પડ્યો છે પૂરી વંચાઈ જશે પછી પોતે રેવાને પણ એ નોવેલ વાંચવા માટે આપશે. એની વાત સાંભળીને રેવાને જરાક હસવું આવી ગયું. "કેમ મનમાં ને મનમાં હસી રહી છે..?" "કાંઈ નહિ, બસ એમ જ." "તને એમ થતું હશે