તવસ્ય - 1

(11)
  • 4.2k
  • 2
  • 2k

આ વાર્તા અને તેના પાત્રો પૂર્ણ રીતે કાલ્પનીક છે. પ્રથમ વખત નવલકથા લખવાનો પ્રયત્ન કરી રહી છું. તમારા પ્રતિભાવ જરૂરથી આપશો.સામાન્ય રીતે, વાર્તા ની શરૂઆતમાં બધા પાત્રોનો પરિચય અપાય છે, પણ હુ અંહી એવું નહી કરું. બધા પાત્રો ધીમે ધીમે તમારી સામે આવતા જશે,તેમ તેમ તેમનો પરિચય પણ આપતી જઇશ, જેથી વાર્તા માં રસ જળવાઇ રહે. (૧) થાકીને અને લગભગ હારીને,વેદ ઝરણાની બાજુમાં પથ્થર પર બેસી જાય છે. બધી આશા- અપેક્ષા ધીરે ધીરે તૂટતી જતી હતી.કદાચ એ કિવાને ક્યારેય નહીં શોધી શકે એ વિચારે એ અડગ માનવીની આંખ આંસુથી ચમકી ઊઠી. અક્ષર એના હાવભાવ