લઘુ કથાઓ - 22 - The Tales Of Mystries... - 3

  • 4.9k
  • 1.6k

સ્ટોરી 1 "ધ બોડી ઇન કેનાલ" ફાઇનલ ચેપટર -A : ધ સિક્રેટ રિવિલ્સબીજો દિવસ: ન્યુ યોર્ક સવારે 11 વાગ્યે: ન્યુ યોર્ક સીટી બેન્ક, પાસપોર્ટ ઓફીસ અને એ યુવતી જે કોલેજ માં ભણતી હતી એ " એડવર્ડ કોલેજ" માંથી એક સરખી માહિતી મળી અને એ કે એ યુવતી નું નામ છે લિન્ડા માર્ક્સ. એ સાયન્સ ની સ્ટુડન્ટ હતી અને "થિયરી ઓફ ક્લેક્ટિવ કોનશીયસનેસ " સબ્જેક્ટ ઉપર રિસર્ચ કરી રહી હતી. સોશિયલ નેટવર્ક પર થી