લઘુ કથાઓ - 21 - The Tales Of Mystries.... - 2

(12)
  • 3.9k
  • 1.4k

સ્ટોરી 1 "ધ બોડી ઇન કેનાલ" પ્રકરણ 2 ( આઇડેન્ટિકલ ઇનસીડન્ટ્સ હેપન્સ અરાઉન્ડ)ન્યુ યોર્ક (સવાર માં 10:30 વાગ્યે): ન્યુ યોર્ક જનરલ હોસ્પિટલ ના મોર્ગ માં એ યુવતી ની બોડી ને સફેદ કપડાં થી કવર કરી રાખી હતી. ત્યાં જ ફ્રેકવુડ ત્યાં પહોંચ્યો અને સાથે ત્યાં એની સાથે હાજર હતા ઓપરેટિંગ ડોકટર નાથન ગૃમ્સ . નાથન એ ફ્રેન્કવુડ ને જોઈ ને પહેલા