ચાલો આપણે પણ માણસાઈ ના દિવા બનીએ

(14)
  • 5.2k
  • 1.5k

ચાલો આપણે પણ માણસાઈ ના દિવા બનીએએક સમય ની વાત છે 4 સભ્યો નો પરિવાર જેમાં પતિ-પત્ની અને તેમના બે બાળકો .1 બાળકી જે ફક્ત 9 વર્ષ ની અને 1 બાળક જે ફક્ત 3 વર્ષ નો.આ પરિવાર ખૂબ જ ગરીબ હતું તેઓ નાનકડી એવી ઝૂપડી બાંધીને રહેતા.તેમનો વ્યવસાય માટલા ઘડવાનો,તાવડી બનાવાનો અને માટીના વાસણો બનાવાનો.રાત્રે મોડા સુધી માટલા ઘડે અને સવારે આખોય પરિવાર માટલા અને તાવડી લઈને વેચવા નીકળી પડતા.બાળકી અને તેના પિતા અલગ દિશા માં જતા. જ્યારે બાળકી ની માતા અને બાળક અલગ દિશામાં જતા જેથી વેચાણ વધુ થઈ શકે.મહેનત તો ઘણી કરતા પણ આ