ધૂપ-છાઁવ - 35

(33)
  • 5.1k
  • 3.5k

ઈશાન અને અપેક્ષાની લોંગ ડ્રાઈવ ટ્રીપ ચાલી રહી હતી અને સાથે સાથે બંને અંતાક્ષરીની મજા પણ લૂંટી રહ્યાં હતાં અને અચાનક ઈશાનના ભૂતકાળની વાત તાજી થતાં જ ઈશાન પોતાની નમીતાને યાદ કરતાં થોડો નર્વસ થઈ ગયો હતો. અને નમીતા વિશે અપેક્ષાને જણાવી રહ્યો હતો કે,"નમીતાના કઝીન બ્રધરની બર્થ-ડે પાર્ટી હતી તો તે પોતાના ફેમિલી સાથે બર્થ-ડે પાર્ટી સેલિબ્રેટ કરીને પાછી આવી રહી હતી અને રસ્તામાં તેની કાર સાથે એક ભયંકર એક્સિડન્ટ થયો. રાત્રિનો સમય હતો કાર ફુલ સ્પીડમાં ચાલી રહી હતી અને અચાનક સામેથી બીજી કાર આવતાં અથડાઈ જવાની બીકે નમીતાના ડેડીએ કાર બીજી તરફ વાળી લીધી જ્યાં એક ઉંડો