ધૂપ-છાઁવ - 34

(31)
  • 5k
  • 3.3k

ઈશાન અને અપેક્ષાની લોંગ ડ્રાઈવની મજા ચાલી રહી હતી સાથે સાથે બંનેએ એકબીજાને આપેલી ચેલેન્જ અને અંતાક્ષરી પણ ચાલી રહી હતી અને અપેક્ષાને થોડી મજાક સૂઝી અને તેણે વાતવાતમાં ઈશાનના ભૂતકાળને જરા ફંફોસ્યો તેને એવી કોઈ ખબર કે કલ્પના શુધ્ધા ન હતી કે ઈશાન પોતાના અતિતને લઈને આટલો બધો સીરીયસ થઇ જશે અને પછી તો અપેક્ષાએ તેને સોરી પણ કહ્યું અને ખૂબ હિંમત આપી. અપેક્ષા: એય આટલો બધો નર્વસ ન થઈશ, બધું બરાબર થઈ જશે હું છું ને તારી સાથે (અને અપેક્ષાએ ઈશાનના હાથ ઉપર ખૂબજ પ્રેમપૂર્વક પોતાનો હાથ મૂક્યો અને તેને પંપાળતી રહી અને પોતાના પ્રેમની પ્રતિતિ આપતી રહી.