ધૂપ-છાઁવ - 33

(30)
  • 5.7k
  • 3.4k

ઈશાન: પણ તારે એને ભૂલવું પડશે અપેક્ષા ચલ આપણે બીજી કંઈક વાત કરીએ તને ગાતાં આવડે છે ? ચલ આપણે અંતાક્ષરી રમીએ. આપણાં બંનેમાંથી જે હારી જાય તેણે જીતેલી વ્યક્તિ જે કહે તે કરવાનું બોલ મંજૂર ? અપેક્ષા: હા, મંજૂર ઈશાન: ( એકદમ મસ્તીના મૂડમાં આવી જાય છે અને અપેક્ષાની સામે જોઈને ખડખડાટ હસી પડે છે.અને ફરીથી અપેક્ષાને પૂછે છે.) વિચારીને જવાબ આપજે હોં...હું જ જીતવાનો છું. અપેક્ષા: એવું કોણે કહ્યું કે તું જ જીતવાનો છે તું હારવાનો છે અને હું જીતવાની છું. ઈશાન: જોઈ લઈએ ચલ....હ ઉપરથી તું ગાવાનું ચાલુ કર અપેક્ષા: ઓકે. (અને અપેક્ષા ગીત ગાવાનું ચાલુ કરે