લવ બાયચાન્સ - 17

(14)
  • 3.9k
  • 1
  • 1.5k

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે ઝંખના અને અરમાન કેફેમાં મળે છે. ત્યા ઝંખના અરમાનને જણાવે છે કે એ તેની સાથે મેરેજ કરવા માટે રેડી છે. જે જાણી અરમાન ખૂબ ખુશ થાય છે. ઝંખના એને જણાવે છે કે એની મમ્મી અરમાનને મળવા માંગે છે. એટલે આજે એણે ઝંખનાના ઘરે ડીનર પર જવાનુ હોય છે. અરમાન પણ સાંજે મળવાનુ કહે છે. હવે આગળ જોઈશુ શું થાય છે. ) સાંજે ઝંખના ઘરે પહોંચીને ફ્રેશ થઈને કિચનમાં એની મમ્મી પાસે જાય છે. લતાબેન ડીનર માટેની તૈયારી કરતા હોય છે. ઝંખના : મમ્મી પ્લીઝ એક મસ્ત મજાની કૉફી બનાવી આપ ને.. લતાબેન :