ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪૦

  • 2.8k
  • 1
  • 1.6k

જીનલ અને જીન બંને ગુફા ની બહાર બેસીને વિચારવા લાગ્યા કે આ મહાકાય માણસ ને ગુફા માંથી બહાર કેમ લાવવો ત્યારે જીનલ એક રસ્તો જીન ને બતાવે છે.જો ગુફા ને આપણે આપણી શક્તિ વડે કંપન ઉભુ કરવામાં આવે તો ડર નો માર્યો તે મહાકાય માણસ ગુફા માંથી બહાર આવશે. અને બહાર નીકળતાની સાથે આપણે તેની પર હુમલો કરી દેશું જેથી તે મહાકાય માણસ મૃત્યુ પામે અને પ્રજાં ને આ મહાકાય માણસ ના ડર માંથી મુક્તિ મળે. જીન અને જીનલ બંન્ને ગુફાની વધુ નજીક જઈને એક સાથે બંનેએ પોતાની શક્તિ નો ઉપયોગ કરી ગુફામાં કંપન ઉભુ કર્યું. જાણે કે ગુફા ની અંદર