ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૮

(12)
  • 3.4k
  • 1
  • 1.8k

બીમાર પડેલ તાંત્રિક ન છૂટકે તેનો જીવ બચાવવા જીન ને પોતાની શક્તિ પાછી આપી દે છે અને જીન ને કહે છે.જીન મને અત્યારે તે જગ્યાએ લઈ જા અને મારી બીમારી ઠીક કરી આપ. આજ્ઞા મળતા જીન તેને ખંભા પર બેસાડી ને એક જંગલ તરફ લઈ જાય છે. જ્યાં આયુર્વેદિક વનસ્પતિ નો ખજાનો હોય છે. એક કુટીર બનાવી ને જીન તાંત્રિક ની સેવા કરવા લાગે છે. જંગલ માંથી આયુર્વેદિક વનસ્પતિ શોધી ને તાંત્રિક ને રોજ પીવડાવે છે. અને આયુર્વેદિક વનસ્પતિ ના કારણે તાંત્રિક જીવતો રહે છે. તાંત્રિક ના ગયા પછી રાજા તેજમય અહી મહેલમાં વાસ કરવા લાગ્યા અને મહેલ ની સુરક્ષા કરવા લાગ્યા. જીન