ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૩

  • 3.4k
  • 2
  • 1.6k

તાંત્રિક જેવો પટારો ખોલે છે તેની અંદર એક ચિરાગ દેખાય છે. જે ચિરાગ ને તાંત્રિક અત્યાર સુધી શોધી રહ્યો હતો. ચિરાગ ને જોઈને તાંત્રિક ખુશ ખુશ થઈ ગયો. હાથ વડે પટારા માંથી ચિરાગ ને બહાર કાઢ્યો અને તેને સાફ કરી એક ઓરડામાં લઈ ગયો. તે ઓરડો નો દરવાજો અને બારીઓ બંધ કરી દીધી જેથી કોઈ તેને જોઈ શકે નહિ. સામે ચિરાગ રાખીને તાંત્રિક થોડી વાર માટે જોઈ રહ્યો અને વિચારી રહ્યો કે ખરેખર આજ ચિરાગ હશે જેમાં જીન છૂપાયેલો છે. ખાતરી કરવા તેણે ચિરાગ ને હાથ વડે ઘસવાનું શરૂ કર્યું. ત્યાં એજ ક્ષણે ચિરાગ માંથી ધુમાડો નીકળવા લાગ્યો. આ જોઈને તાંત્રિક