ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૧

(13)
  • 3.4k
  • 2
  • 1.7k

જીન ના વિચિત્ર જવાબ થી જીનલ ને નવાઇ લાગી. આટલો શક્તિશાળી આ જીન અને કોઈની કેદમાં...! આ કેવી રીતે હોય શકે..જાણવાની જિજ્ઞાસા થી જીનલ જીન ને પૂછે છે. જીન પોતાની વ્યથા જીનલ આગળ કહે છે.રાજા તેજમય જ્યારે આ દેશ પર રાજ કરી રહ્યા હતા. ત્યારે આ દેશ ખુબ સમૃદ્ધિ અને સુખી હતો. રાજા તેજમય ખુબ દયાળુ હતા તેના કારણે અહી ની પ્રજા સુખી સાથે શાંત હતી. તેમને કોઈક તકલીફ ન હતી. પણ એક દિવસ આ દેશ પર એક મોટી આફત આવી ચડી. બીજા દેશ થી એક મહાન તાંત્રિક આ દેશમાં આવ્યો અને રાજા તેજમય ને મળવા માટે સૈનિકો દ્વારા કહેવાયું. રાજા તેજમય