ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૦

(11)
  • 3.5k
  • 2
  • 1.8k

જીનલ ને જ્યારે હોશ આવે છે ત્યારે તેની સામે એક મહાકાય માણસ ઊભો હોય છે. સામાન્ય માણસ થી બે ગણી ઊંચાઈ હતી તેની. એટલો જાડો કે જાણે મોટા હાથીના વજન બરાબર હોય. પણ જીનલ જ્યારે તેનો ચહેરો જોવે છે તો તેને એક મહાકાય રાક્ષસ જેવો લાગ્યો. મોટી મોટી મૂછ સાથે લાંબી નાભિ સુધીની દાઢી. અને વાળ તો જાણે કોઈ કાળા ઘાસ નો પૂળો હોય. આગળ બે મોટા દાંત અને તે દાંતમાં લોહીના ટીપાં પડી રહ્યા હતા જાણે કે તેણે અત્યારે જ કોઈ માંસ ખાધું હોય. જીનલ તે મહાકાય માણસ નો સામનો કરવા તૈયાર થઈ ગઈ. તેજ ક્ષણે પરી નું રૂપ ધારણ