ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૭

(16)
  • 3.5k
  • 2
  • 1.7k

કાવ્યા તો લેખક જીવન સાહેબ ની આત્મા નું આહવાન કરવા લાગી. જેમ તે કંકણ ગુફામાં રાજા ની આત્મા નું આહવાન કર્યું હતું તેમ. થોડીક ક્ષણોમાં તો લેખક જીવન સાહેબ ની આત્મા કાવ્યા સામે પ્રગટ થઈ. એક નાની જ્યોત જેવી દેખાતી આત્મા ને જોઈને કાવ્યા તેમની સામે પ્રણામ કર્યા અને હાથ જોડીને વિનંતી કરી.હે દિવ્ય પ્રેત આત્મા મારે તમારી જરૂર પડી છે એટલે મારે તમારું આહવાન કરવું પડ્યું. આત્મા તો આત્મા હોય છે. જો મનના તરંગો થી તે અહી સુધી આવી શકતા હોય તો તે કોઈના મનમાં રહેલી વાતો પણ આસાની થી જાણી જતા હોય છે. એટલે જીવન સાહેબ ની આત્મા એ કહ્યું.