ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૬

(14)
  • 3.6k
  • 3
  • 1.9k

કાવ્યા સિટી ની લાઇબ્રેરી માં અંદર દાખલ થઈ. સામે નજર કરી તો પેલી છોકરી કોઈક બુક વાંચી રહી હતી. કાવ્યા તેની પાસે જઈને બેસી ગઈ. કાવ્યા ને જોઈને પેલી છોકરી હસીને બોલી.તું પેલી કાવ્યા છે ને જે પરી બનવા માટે મારી પાસેથી બુક વાંચવા લીધેલી. ? હા હું એજ કાવ્યા છું જેને તમે મદદ કરી હતી. ફરી હું તમારી પાસે એક મદદ લેવા આવી છું. ગંભીરતા થી કાવ્યા બોલી. બોલ શું મદદ કરું તારી.? પરી નું ભૂત હજુ સવાર છે કે ઉતરી ગયું.! ફરી ધીમેથી પેલી છોકરી હસી. પરી બનવાનું તો સપનુ છે જ મારું. તમે મને પેલી બુક "મારે પરી બનવું છે" નો