ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૫

(11)
  • 3.3k
  • 1
  • 1.7k

તે દિવસે કાવ્યા તેની દિવ્ય દૃષ્ટિ થી તે બુક નો બીજો ભાગ શોધી શકી નહિ. એટલે તેને થયું થોડા દિવસ મમ્મી ના કામમાં મદદ કરું એટલે તેને એમ થશે કાવ્યા પહેલા જેવી જ નોર્મલ છે. આમ પણ કાવ્યા પોતાની પાસે રહેલી શક્તિ ની કોઈને જાણ કરવા માંગતી ન હતી. કાવ્યા તો તેની મમ્મી સાથે કામમાં લાગી ગઈ. કાવ્યા પહેલા જેવી નોર્મલ છે એમ સમજી ને રમીલાબેને કાવ્યા ને કહ્યું બેટી તારે કોલેજ નથી જવું.? કેટલા દિવસ થી તું કોલેજ ગઈ નથી. આજે નહિ પણ કાલથી તું કોલેજ જવાનું શરૂ કરી દે.કાવ્યા ને કોલેજ નહિ પણ પેલી લાઇબ્રેરી યાદ આવી ગઈ. જે