ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૪

(14)
  • 3.3k
  • 1
  • 1.7k

કાવ્યા ના ત્રણેય જવાબ થી રાજા તેજમય ની આત્મા ખુશ થાય છે. અને કાવ્યા ને એક વરદાન આપે છે.કાવ્યા તું જ્યારે ઈચ્છીશ ત્યારે ગાયબ થઈ જઈશ અને તને કોઈ જોઈ નહિ શકે. પણ એક વાત યાદ રાખજે. જ્યારે તું આ શક્તિ થી કોઈ નીતિ અને ધર્મ પર ચાલનાર ને દુઃખી કરીશ તો તારી આ શક્તિ મારી પાસે આવી જશે અને તું એક સામાન્ય છોકરી બની જઈશ. કાવ્યા ને આ અણમોલ શક્તિ મળી એટલે તેણે તે દિવ્ય આત્મા ને ખુબ ખુબ આભાર માન્યો. પણ તે અંદર થી દુઃખી હતી. તેનું સપનું પરી બનવાનું હતું. પણ તે પરી બની શકી નહિ. કાવ્યા ને અંદર