કાવ્યા એ તે દિવ્ય જ્યોત ને પૂછે છે આપ કોણ છો.? ત્યારે તે દિવ્ય જ્યોત જવાબ આપતા કહે છે. હું રાજા તેજમય ની આત્માં છું અને આ મારો મહેલ છે. એટલે મારો અહી વાસ છે. પણ હે કન્યા તું કોણ છે અને અહી સુધી શા માટે આવી, તું કેવી રીતે અહી સુધી પહોંચી.? તે આત્માં કાવ્યા વિશે પહેલેથી જાણતી હતી તો પણ કાવ્યા ને સવાલ કર્યો. રાજા તેજમય ના આ સવાલ થી કાવ્યા ને વાંચેલી બુક યાદ આવી ગઈ. તે બુક માં તો રાજા તેજમય નો કોઈ ઉલ્લેખ નહતો તો આ રાજા તેજમય ની આત્માં ક્યાંથી આવી.? કાવ્યા ને થયું લાવ મારો