ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૮

(14)
  • 3.3k
  • 2
  • 1.7k

કાવ્યા સાંજ સુધી સૂતી રહી. સાંજ થતાં કાવ્યા જાગી ગઈ. કાવ્યા ને થાક ને કારણે ખબર ન પડી કે હું આખો દિવસ સુતી રહી હતી. કાવ્યા ઉભી થઇ પણ ફરી તેની સામે એક મૂંઝવણ ઉભી હતી. કે એક રસ્તો પ્રકાસમય તો બીજા બે રસ્તા અંધકારમય. તો કરવું છું ક્યાં રસ્તે પહેલા જવું. કેમ કે જીનલ જ્યારે આ ગુફામાં પ્રવેશી હતી ત્યારે તેની સામે અંધકારમય રસ્તો એક જ હતો અને તે રસ્તે તે ચાલી હતી. પણ અહી તો બે છે. શું કરવું.? કાવ્યા ને વિચાર આવ્યો આવી રીતે વિચારી ને સમય વેડફવા કરતા હું એક રસ્તા ની અંદર પ્રવેશી ચાલતી થાવ જો