ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૩

(15)
  • 3.7k
  • 1
  • 1.9k

રમીલાબેન ની ધમકી થી કાવ્યા ઘરના કામમાં હાથ વટાવવા લાગી. પણ તેને ભણક લાગવા ન દીધી કે હું રાત્રે કોઈ ને પણ કહ્યા વગર કંકણ ગુફા પાસે જઈશ અને ક્યારે પાછી ફરીશ. સાંજ પડતાં તે તેના રૂમમાં ગઈ. કાવ્યા એ વિચાર બનાવી લીધો હતો કે હું રાત ની બસ પકડીને સવાર સુધીમાં હું કંકણ ગુફા પહોચી જઈશ એટલે તે સમયે તેણે એક ચિઠ્ઠી લખી અને તેમાં લખ્યું.મારી વ્હાલી મમ્મી.હું મારું પરી બનવાનું સપનું સાકાર કરવા થોડા દિવસ ઘર થી દુર રહીશ. અને આવીશ ત્યારે હું પરી બનીને આવીશ. મારી ચિંતા કરશો નહિ હું જલ્દી ઘરે પાછી આવી જઈશ.તમારી..કાવ્યા આ ચિઠ્ઠી કાવ્યા એ