ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૨

(15)
  • 3.9k
  • 2
  • 2k

કાવ્યા એ પરી બનવાનો રસ્તો તો મળી ગયો હતો. પણ આ ઉબડ ગુફા ક્યાં આવેલી છે. તે ગૂગલ મેપ પર સર્ચ કરવા લાગી પણ તેને ઉબડ નામની ગુફા ક્યાંય મળી નહિ. તેણે ગૂગલ પર સર્ચ કરી જોયું પણ ત્યાં પણ તેને કઈ હાથમાં લાગ્યું નહિ. બસ ઉબડ ખાબડ રસ્તા જોવા મળ્યા અને તેતો બધી જગ્યાએ હોય છે. કાવ્યા નિરાશ થઈ ગઈ. રાત્રે જમીને કાવ્યા સૂવાની તૈયારી કરી રહી હતી ત્યાં તેને વિચાર આવ્યો કે આ દેશમાં જેટલી ગુફાઓ છે તેના વિશે ગૂગલ માંથી માહિતી મેળવી જોવ. હાથમાં ફોન લઇ ગૂગલ માં સર્ચ કરવા લાગી. ત્યાં તેના ફોનમાં ગુફાઓ નું આખું લીસ્ટ