ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૦

(18)
  • 4.2k
  • 1
  • 2.2k

જીન ત્રીજો સવાલ કરે છે.જો કર્મ મોટો હોય તો ભક્તિ કરનાર માણસ દુઃખી કેમ છે.? અને નાસ્તિક, દુરાચારી, અધર્મી માણસ સુખી કેમ છે.? જીનલ પહેલા જીન ને એક વાર્તા કહે છે.એક રાજ્ય નો રાજાએ એક ખૂબ સુંદર તેના રાજ્ય માં મંદિર બાંધ્યું. હતો. રાજાને એ મંદિરમાં પૂજા આરતી માટે એક સાચા ભક્તની જરૂર હતી. એક દિવસ એક સદાચારી તથા ધર્મનિષ્ઠ બ્રાહ્મણે પૂજારી તરીકે તે મંદિરની જવાબદારી સંભાળી લીધી. આથી રાજાને ખૂબ આનંદ થયો. તે બ્રાહ્મણ ખૂબ જ સંતોષી તથા ભગવાન નો ભક્ત હતો. તે પૂજાપાઠ માટે રાજા પાસે કોઈ વસ્તુની લેતો ન હતો. રાજા તેના સ્વભાવ તથા વ્યવહારથી ખૂબ પ્રસન્ન હતો. બ્રાહ્મણને