ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬

(16)
  • 4.4k
  • 1
  • 2.3k

જીનલ ના નજર સામે એક સુંદર પરી નજરે આવી હતી અને હવે તો રોજ તેની સામે પરી દેખાઈ રહી હતી. એ જીનલ નો આભાસ હતો પણ તેનું મન હવે પરી તરફ વળી રહ્યું હતી. તેં હવે સામાન્ય છોકરી બનવાને બદલે તેના મનમાં પરી થવાના વિચારો જાગવા લાગ્યા. પણ મારા આ રૂપ ને પરી કઈ રીતે બનાવી શકું તે તેની મોટી મૂંઝવણ હતી. થોડા દિવસ તો એ વિચારતી રહી કે હું પરી કેવી રીતે બની શકું પણ તેને પરી બનવાનો કોઈ રસ્તો સૂઝતો ન હતો. ત્યારે તેને યાદ આવ્યું કે ભક્તિ કે તપસ્યા કરીને બધું મેળવી શકાય છે એટલે જીનલે મહાદેવ ની