ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫

(17)
  • 4.7k
  • 1
  • 2.5k

જીનલ મહેલના ઓરડામાં ધીરે ધીરે મોટી થવા લાગી. જીનલ તેનો ઓરડો હંમેશા બંધ રાખતી. જ્યારે રાજા કે રાણી આવતા ત્યારે તે દરવાજો ખોલતી. બંધ ઓરડામાં જીનલ શું કરતી તે કોઈને ખબર ન હતી. રાજા વિધ્વંત અને રાણી વિભા એ ક્યારેય જીનલ ને સવાલ કર્યો નહિ કે તું તારો ઓરડો કેમ બંધ રાખે છે અને ઓરડામાં તું શું કરતી હોય છે. રાજા વિધ્વંત અને રાણી એમ જ માની રહ્યા હતા કે કોઈને ખબર ન પડે તે હેતુથી જીનલ તેનો ઓરડો બંધ રાખતી હશે. અસલ માં જીનલ ઓરડો બંધ કરીને મહાદેવ નું ધ્યાન કરતી હતી. અને પ્રાથના કરતી કે હું આ રૂપ