પહેલી મુલાકાત વરસાદમાં.... - (ભાગ 4)

  • 3.4k
  • 2
  • 1.6k

ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો....આદિ એ કેસરી ટી શર્ટ પહેર્યું હતું ...જેના કારણે એ વધારે સોહામણો લાગી રહ્યો હતો..."હવે ચાર વાગે એમાં એક કલાક ની વાર છે ભાઈ તું નીકળ ...." વરુણ કંટાળીને બોલ્યો.."પણ આ કલર એને નહિ ગમે તો...?" આદિ બોલ્યો અને સામે પડેલા કપડા ના ઢગલાં ને જોઈ રહ્યો..." કલર ગમે કે નો ગમે...પણ સમય ઉપર પહોંચી જાય તો એને અને મને બંને ને ગમશે..." વરુણ પૂરેપૂરો કંટાળી ગયો હતો..." કેમ તને પણ ગમશે..." આદિ મોટી સ્માઇલ કરીને વરુણ તરફ જોઇને બોલ્યો...વરુણ નો ચહેરો દેખાડી દેતો હતો કે એ ઊંઘ માં છે જેના કારણે એ આદિ થી