પહેલી મુલાકાત વરસાદમાં.... - (ભાગ 2)

  • 4.2k
  • 1
  • 1.8k

થોડા દિવસો બાદ એ પત્રનો જવાબ પત્ર સ્વરૂપે જ આદિને મળ્યો ...આદિ ખુશ થઈ ગયો હતો...આદિ એ પત્ર ખોલીને વાંચ્યો...પત્ર ભૂરી પેનથી લખેલો હતો...ખૂબ જ સુંદર અક્ષરથી આ પત્ર લખેલો હતો...*** અજાણ્યા આદિ...મને પણ તમારી જેમ જ પત્ર લખતા તો નથી ફાવતું પણ આજે પહેલી વાર આ લખી રહી છું...ભૂલચૂક હોય તો માફ કરજો...મને જ્યાં સુધી ખાતરી છે ત્યાં સુધી તમે આ પત્ર ખોટા સરનામે મોકલ્યો છે...અને કોઈ પ્રિયા નામની છોકરીને મોકલ્યો છે જે તમારી ગર્લફ્રેન્ડ છે...જેને તમે સોરી કહેવા માટે આ પત્ર લખ્યો હતો...પરંતુ તમારી સોરી કહેવાની અદા મને ખૂબ જ પસંદ આવી છે....તમે તમારી ગર્લફ્રેન્ડ ને જે રીતે