ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૪

(12)
  • 4.7k
  • 2
  • 2.5k

મહાદેવ ની આ રહસ્યમય વાત સંભળી ને માં પાર્વતી બોલ્યા. હે પ્રભુ તમે એક બાજુ કહો છો કે રાજા વિધ્વંત ના ઘરે કન્યા નો જન્મ થશે અને બીજી બાજુ કહી રહ્યા છો કે તે કન્યા નહિ હોય.તો હે પ્રભુ તો રાજા વિધ્વંત ના ઘરે કોણ જન્મ લેશે.? હે પ્રિયે.. બસ થોડા દિવસ ની રાહ જુઓ પછી ખબર પડી જશે કે રાજા વિધ્વંત ને ત્યાં કન્યા જન્મે છે કે કોઈ બીજું.માં પાર્વતી પછી મહાદેવ ને કોઈ સવાલ કર્યો નહિ ને બસ તે સમય ની રાહ જોવા લાગ્યા. રાણી વિભા ને હવે સારા દિવસો શરૂ થયા. આ સારા દિવસોમાં રાજા વિધ્વંત રાણી નું બહુ ધ્યાન