ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨

  • 5.6k
  • 1
  • 3.2k

કાવ્યા એ સહજતા થી ફરી બુક વાંચી રહેલી છોકરી ને કહ્યું.મને પરીઓ ની વાર્તાઓ વાંચવાનો ખુબ જ શોખ છે. અને મારી ઈચ્છા છે કે હું એક દિવસ પરી બનું. કાવ્યા ની આ વાત સાંભળી ને પેલી છોકરી હસી નહિ પણ કાવ્યા ની સામે મીઠી સ્માઇલ કરીને પોતાના હાથમાં રહેલું બુક કાવ્યા ના હાથમાં આપતા બોલી. આ બુક વાંચી જા એટલે તારું પરી બનવાનું સપનું સાકાર થઈ જશે. હાથમાં પુસ્તક આવતા કાવ્યા તો રાજી રાજી થઈ ગઈ. તે છોકરી ને આભાર વ્યક્ત કરીને તે પરી ની બુક વાંચવા બેસી ગઈ. બુક વાંચવા એટલી તલ્લીન થઈ ગઈ કે ક્યારે બપોર થઈ ગયા તે ખબર ન