અવંતિકા - 7 - છેલ્લો ભાગ

(16)
  • 3k
  • 1.2k

( અગાઉ આપડે જોયું કે,રોહન અને ઉષ્મા પોતાની સાથે બનેલી ઘટના પછી બહુ ડરી ગયા છે,એમાં પણ વંશ ને અવન્તિ ના સાસરે બનતી ઘટના ની ખબર પડે છે,અને તે જ દિવાસે આશિષ ને કોઈ એ પંખા સાથે બાંધી દીધો હતો હજી એ પ્રશ્ન ઉકલયો નથી ત્યાં અમિત ને અરીસા માં કોઈ દેખાય છે. હવે આગળ) એક તરફ આશિષ ખૂબ જ ડરેલો છે,અને બીજી તરફ વંશ રોહન અને ઉષ્મા પણ ચિંતા માં છે,કે આ થાય છે શું? અમિત જેવો અરીસા માંથી પાછળ ફરી ને જોવે છે,તો ત્યાં કોઈ દેખાતું નથી,એટલે અમિત ભાગી ને પોતાના રૂમ ની બહાર આવી