લઘુ કથાઓ - 19 - પ્રતિઘાત

(20)
  • 6.1k
  • 2k

લઘુ કથા 19 પ્રતિઘાતઇસ 1980: સિલિગુરી.. પોતાના ખાનદાની આલીશાન ઘર માં થી 28 વર્ષીય અરબિંદ ચેટરજી પોતાની ચા ના ખેતર જાવા નીકળે છે. ચા ની ખેતી માં જ છેલ્લી 3 પેઢી એ પોતાનું જીવન વ્યતીત કર્યું હતું એટલે અરબિંદ માટે આ કામ ખુબ જ સરળ હતું. આઝાદી ના 33 વર્ષ થયાં હતાં અને ટાટા , બિરલા અને અંબાણી જેવા બિઝનેસ એમપાયર દેશ માં વિકસતી થવા માંડ્યા હતા પણ દેશ ના ઈસ્ટર્ન એન્ડ ના વિસ્તારો માં બિઝનેસ