ખામોશી - બે જીવનાધાર

  • 3.3k
  • 1
  • 1.1k

Krupali Patel ચૂપચાપ બેસી ને આકાશ તરફ મીટ માંડીને જોવું. ન કોઈ ની સાથે બોલવાનું કે ન કોઈ ની સામે હસવાનું, ના કોઈ ના પ્રશ્ર્ન ના જવાબ આપવા. તેની નજર શાયદ કોઇને ગોતી રહી હતી યા યાદ કરી રહી હતી. હંમેશા હસતી રમતી ,વાતો માં કોઈ નો વારો ન આવવા દેતી અવનિ ની ખામોશ આંખો માં આજે કંઈક જુદું જ દેખાય રહ્યું હતું. અવનિ અને અલી બંને બાળપણથી સાથે રમીયા, સાથે નિશાળે જતાં, એક જ થાળીમાં જમતાં , એમ જ કહી શકાય કે તે બંનેની જાન એકબીજામાં હતી. જો બંને માંથી કોઈ એક ને પણ કશું થાય તો દર્દ​બંને ને