પ્રેમનો એકરાર

  • 2.1k
  • 638

પ્રેમની વ્યાખ્યા જૉઈએ તો" પ્રેમ એટલે હદયમાં વહેતું લાગણીનું અમીઝરણું,દિલમાં ઊંડી વહેતી એક મિત્રના પ્રેમની લાગણીઓનો દરિયો""પ્રેમનો એકરાર કરવો એટલે કે' વ્યક્તિ સાથે હળવું ,મળવું અને એની સાથે સમય વિતાવવા માટે એની હૂંફ મેળવવા માટે એની સામે વ્યક્ત કરતી વાણી એટલે પ્રેમનો પ્રતિહાસ.."એક દિવસ રીટાએ પોતાના પ્રેમનો એકરાર કરવાની રાહ જોઇ રહી હતી એ રિતેશને ખૂબ જ પ્રેમ કરતી હતી .બંને જણા કૉલેજમાં સાથે જ હતા બંને એકબીજાને બધી જ વાતો કરતા હતા અને રીટાના મનમાં થયું કે હું, આજે મારા પ્રેમનો એકરાર રિતેશને કર્યા વિના નહીં રહું, કારણ કે એ ઘણા દિવસથી પોતાના દિલમાં પ્રેમને સંતાડી રહી હતી એને