શ્રી રામ અને રામાયણ વિશે હિંદુ તરીકે આટલું અવશ્ય જાણવું જોઈએ. આ તમામ માહિતી વાલ્મીકિ આધારિત રામાયણ માં થી લીધી છે. અને તે ખૂબજ આધારભૂત ગ્રંથ પણ છે.????????આપણી ભારતીય સંસ્કૃતિ ની સાહિત્યિક ધરોહર એટલે ખાસ બે મહાકાવ્યો.. "મહાભારત" અને "રામાયણ"... આજે આપણે રામાયણ વિશે થોડું જાણીએ... આપણા દેશમાં અનેક લેખકોનાં રચેલ રામાયણ છે.ક્યાંક અપવાદ બાદ કરતાં પોતપોતાની રીતે આ કાવ્યને લોકભોગ્ય બનાવવાની દરેકે કોશિશ કરી છે.અહીં શ્રીરામનું ઉદાત જીવન ચરિત્ર રજૂ થયું છે. વાલ્મીકિ ઋષિ જેવા મહાન તત્ત્વદર્શી આ તપસ્વી ને "રામાયણ"લખવાનો હેતુ માણસ માણસ રહીને ભગવાન બની શકે છે.તે બતાવવું છે. કોઈક જગ્યાએ રામને કોઈ પૂછે છે કે તમેં