લવ બાયચાન્સ - 16

(11)
  • 3.7k
  • 2
  • 1.5k

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન ઝંખના સાથે મેરેજ કરવા માંગે છે. ઝંખના એની પ્રેગ્નન્સી અને અરમાન વિશે એની મમ્મીને કહે છે. એની મમ્મી એને અરમાન સાથે મેરેજ કરવા સમજાવે છે. મમ્મીના સમજાવવાથી અને બાળકના ભવિષ્ય માટે થઈને ઝંખના અરમાન સાથે મેરેજ કરવા તૈયાર થાય છે. પણ એ પહેલા અરમાન સાથે થોડી વાતચીત કરીને બધુ ક્લીયર કરવા માંગે છે. અને એના માટે એ અરમાનને કૉફીશૉપ પર મળવાનુ કહે છે. હવે આગળ જોઈશું શું થાય છે. ) સવારે લગભગ છ વાગ્યાની આસપાસ ઝંખનાના મોબાઈલમાં મેસેજ નોટિફિકેશન આવે છે. આ સવાર સવારમાં કોણ નવરુ પડી ગયુ એમ વિચારતા એ મોબાઈલ