બદલો - (ભાગ 11)

(26)
  • 4.3k
  • 1
  • 2.3k

નિખિલ સાથે ફોનમાં વાત કરતા અભી પાસે આવીને નીયા ઉભી રહી...નિખિલ સાથે વાત કરતાં કરતાં અભી નું ધ્યાન નીયા તરફ આવ્યું...થોડા સમય પહેલા જે નીયા ના ચહેરા ઉપર એની આંખો માં હતું એ અભી ને ક્યાંય દેખાયું જ નહિ...નીયા ના આછા લાલ ચહેરા ઉપરનો ગુસ્સો જોઇને અભી ને કંઇક અજુગતું લાગ્યું..."હજી વાર છે એક કલાક જેવી. હું ત્યાં પહોંચી જઈશ મારે થોડું કામ છે ઘરે..." એટલું કહીને અભી એ ફોન કટ કર્યો અને નીયા તરફ ફર્યો..."બોલ, શું થયું...કેમ ગુસ્સામાં છે..."અભી ના આવા વહાલભર્યા સવાલ ને કારણે નીયા જે કહેવા કે પૂછવા આવી હતી એ ભૂલી ગઈ અને અભી ને જોવામાં