હિંમત રાખી આગળ વધવું

  • 3.9k
  • 1.3k

ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત ન હારવી જોઈએ .આપણી અંદર અઢળક શક્તિ રહેલી છે એને અંદરથી જગાડવી જોઈએ, એ અનન્ય શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. અને નિષ્ફળતા મળે તો પણ ગભરાવવું ના જોઈએ ,કારણ કે અનેક નિષ્ફળતાઓનો સરવાળો એટલે એક સફળતા જિંદગી છે. સફળતા અને નિષ્ફળતા આ બંને તો જિંદગીમાં રહેવાનું ,સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ છે એમ સુખ આવે તો પણ સકી ન જવું જોઈએ અને દુ:ખ આવે તો પણ હિંમત ન હારવી જોઈએ, હિંમત હારી જશો તો તમને જિંદગીમાં કોઈ સફળતા નહીં મળે! જિંદગીમાં સફળતા મેળવવા માટે ઘણું બધું ગુમાવવું પડે છે આપણે કોઈપણ કામની શરૂઆત કરીએ ત્યારે