બદલો - (ભાગ 9)

(31)
  • 4.6k
  • 2.3k

ગાડી ની ચાવી સાથે ઘરની ચાવી હતી જેથી અભી એ દરવાજો ખોલ્યો અને બંને અંદર આવ્યા...નીયા એ અભી ને જણાવ્યું હતુ કે એ ઘરે આવી ત્યારે સ્નેહા કે શીલા ,દાદી કોઈ ઘરે નહોતું અને બંને ફોન પણ નથી ઉઠાવતા...ત્યારે અભી ને યાદ આવ્યું કે એના ફોનમાં શીલા નો ફોન આવતો હતો... અભી ને થોડી ફાળ પડી એણે તરત જ ફોન કાઢીને શીલા ને જોડ્યો અને ફોન સ્પીકર ઉપર કર્યો જેથી નીયા પણ સાંભળી શકે..." થેંક્યું અભી તે મારી લાગણી ની લાજ રાખી...હું તને ગુડબાય કહ્યા વિનાની ઘરેથી નીકળી ગઈ હતી..." ફોન ઉપાડતા ની સાથે શીલા એક શ્વાસ માં બ્રેક માર્યા