બદલો - (ભાગ 6)

(26)
  • 5.1k
  • 2
  • 2.5k

નીયા અને અભી એકબીજાને જોઈ રહ્યા હતા જાણે આસપાસ નું બધું ભૂલી જ ગયા હોય..."થેંક્યું...પાર્ટી ની દોડાદોડી માં કેમેરો ત્યાં જ રહી ગયો હશે...."સ્નેહા એ આવીને બંને વચ્ચેની તંદ્રા તોડીને કહ્યું...નીયા અને અભી હજુ પણ શરમાઈ શરમાઈ ને એકબીજાની તરફ નજર કરી રહ્યા હતા...સ્નેહા અભી ની તરફ એ રીતે જોઈ રહી હતી કે જાણે કહી રહી હોય કેમેરો આપી દીધો છે તો હવે આવજો...અભી એ સ્નેહા તરફ નજર કરીને નીચી નજર કરીને ત્યાંથી નીકળી ગયો...નીયા હજુ પણ અભી ની પીઠ ને જોઈ રહી હતી..."ખબર નહિ આ છોકરા માં શું જાદુ છે એને જોઇને એમ જ થયા કરે છે કે આખી