બદલો - (ભાગ 4)

(29)
  • 5.4k
  • 3.1k

સ્નેહા એ નીયા ને બધી વાત કરી દીધી હતી ...એટલે નીયા ની આંખો ભીનાશ થી છવાઈ ગઇ હતી અને એનો ચહેરો તમતમી ગયો હતો...સ્નેહાને શું કહીને સધિયારો આપવો એ નીયા ને સમજાતું નહોતું...એ સ્નેહા ના માથા ઉપર હાથ ફેરવતી હતી જેના કારણે સ્નેહા ની આંખોમાં ઊંઘ પરવરી રહી હતી...દાદી એ ફોન ઉઠાવ્યો અને બોલ્યા.."હેલ્લો...." સામેથી કોઈ પુરુષ નો અવાજ સંભળાયો..."૩૨૫ ..." દાદી એ આંકડા માં વાત કરી..."હેલ્લો...." દાદી ના આંકડા સાંભળીને તરત સામેના છેડેથી કોઈ સ્ત્રી નો કોમળ અવાજ સંભળાયો..." ગીતા..." નામ બોલી દાદી એ કડવું સ્મિત કર્યું એના ચહેરા ઉપર વિલન જેવી સ્માઇલ ઉપસી આવી હતી..." ત..ત..તમે ...." સામેના