બદલો - (ભાગ 1)

(32)
  • 7.6k
  • 2
  • 4.3k

બદલો ( THE REVENGE ) "આહ..... આપણા દેશની માટીની સુગંધ.....વાહ...." શોભાબેન છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ થી બહાર આવીને બોલ્યા... શોભાબેન જીન્સ માં ખૂબ જોરદાર દેખાઇ રહ્યા હતા...એના વાળ ખુલ્લા હતા..એના ચહેરાના આછા મેકઅપ ઉપરથી દેખાઈ આવતું હતું કે તેઓ અમેરિકા ના રહેવાસી બની ગયા હતા... "સારું થયું જયસુખભાઇ એ મુંબઈ માં એના છોકરા ના લગ્ન રાખ્યા છે ... નહિતર આપણે તો ભૂલી જ ગયા હતા ભારત ને..."કિરણબેન બોલ્યા...તેઓ સલવાર કમીઝ માં ગુજરાતી દેખાઇ રહ્યા હતા ...પરંતુ હાથ માં પર્સ અને ખુલ્લા વાળના કારણે એ ગુજરાતી અને અમેરિકન બંને મિક્સ લાગી રહ્યા હતા.. "અરે અરે સંભાળ એને....." શોભાબેન દોડીને